પ્રતિભા જન્મતી નથી
તેને કેળવવી પડે છે.

Vision • Mission • Philosophy

Vision

ઉત્તમ, વિકાસલક્ષી, શિષ્ટાચારયુક્ત, શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના સર્વાંગી વિકાસ સાથે સુસંસ્કારી, તેજસ્વી, યશસ્વી તથા પ્રગતિશીલ નાગરિક બને.

Mission

ટ્રસ્ટી મંડળ તથા શાળા પરિવાર દ્વારા અભ્યાસલક્ષી શિક્ષણ સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓના આવિર્ભાવ માટે અનેક સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ તથા વિવિધ ક્લબ દ્વારા Vision ને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહેવું.

Our Philosophy

ટ્રસ્ટી મંડળ તથા શાળા પરિવારનું માનવું છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા, સર્જનાત્મકતા, નેતૃત્વ, સંસ્કાર અને માનવ મૂલ્યોનો વિકાસ થવો એટલો જ મહત્વપૂર્ણ છે. શિક્ષણ સાથે વિવિધ સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ, ક્લબ એક્ટિવિટીઝ અને જીવન કૌશલ્યો દ્વારા સર્વાંગી વિકાસ એ જ અમારી શૈક્ષણિક ફિલોસોફી છે.